Video: આતંકીના ઘરે પહોંચ્યું Z 24 કલાક, સિલાઈ કામ કરતો ફરદીન કેવી રીતે બની ગયો આતંકી?
ગુજરાત ATSએ પકડેલા આતંકીઓનો મામલો. અમદાવાદના ફતેવાડીમાંથી એક આતંકી ઝડપાયો. મોહંમદ ફરદીનના ઘરે પહોંચ્યું Z 24 કલાક. કસ્બા પાર્ક પાસે ગુલમહોર ડુપ્લેક્ષમાં આવ્યું છે મો. ફરદીનનું ઘર. મો. ફરદીનના ઘરે તેનો નાનો ભાઈ, માતા અને બહેન મળ્યા. પરિવારે કેમેરા સમક્ષ કાંઈ કહેવાનો કર્યો ઈન્કાર. ફરદીન કેટલાક ગ્રુપમાં એક્ટિવ રહેતો હોવાનો પરિવારે કરી વાત. મો. ફરદીન અને તેનો ભાઈ કરતા સિલાઈ કામ. જુઓ વીડિયો.