हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ajay jadeja
Ajay jadeja News
ajay jadeja
₹14500000000 નો શાહી ખજાનો વારસામાં મળ્યો, રાજમહેલ જેવું ઘર, જામનગરના ભાવિ જામસાહેબ
ગુજરાતનું જામનગર ખુબ ચર્ચામાં છે. ચર્ચા આ વખતે મુકેશ અંબાણીના પુત્રના લગ્નના કારણે નથી પરંતુ પાકિસ્તાનના કારણે થઈ રહી છે. પાકિસ્તાન તરફથી જામનગર રિફાઈનરીને ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ શહેરની પ્રમુખ જગ્યાઓ અને રિફાઈનરીઓની સુરક્ષા વધારવામાં આવી છે.
Aug 13,2025, 15:41 PM IST
RR vs GT
ગિલે વૈભવ સૂર્યવંશીને એવું તો શું કહ્યું, જાડેજા થયા ગુસ્સે અને સાધ્યું નિશાન
Vaibhav Suryavanshi: 28 એપ્રિલના રોજ, વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટના જોરથી બધાને દિવાના બનાવી દીધા હતા. ફક્ત 14 વર્ષના આ બેટ્સમેનએ ક્રિસ ગેલના સૌથી ઝડપી સદીના રેકોર્ડને પણ જોખમમાં મૂક્યો હતો. ચારે બાજુ પ્રશંસાનો વરસાદ થયો, પણ આ દરમિયાન શુભમન ગિલે કંઈક એવું કહ્યું જેનાથી જાડેજા ગુસ્સે થઈ ગયા હતા.
Apr 29,2025, 21:45 PM IST
ajay jadeja
જામસાહેબના વારસદાર બન્યા બાદ કોહલી કરતા પણ અમીર બન્યા અજય જાડેજા? જાણો સંપત્તિ
લોકો સતત તેમના વિશે ચર્ચા કરી રહ્યા છે. લોકો એ પણ જાણવા માટે ઉત્સુક છે કે જામસાહેબના વારસદાર બન્યા બાદ હવે તેઓ કેટલી સંપત્તિના માલિક બન્યા છે. જો તમારા માટે પણ આ સવાલ મહત્વનો છે તો આ વિગતો ખાસ જાણો.
Oct 12,2024, 15:15 PM IST
ajay jadeja
આવો છે જામનગર રાજ પરિવારનો ઈતિહાસ, જેના ઉત્તારિધિકારી અજય જાડેજાને બનાવાયા છે
Ajay Jadeja News : જામનગરના રાજવી પરિવારનો ઈતિહાસ જાડેજા વંશના રાજા જામ રાવલ સાથે જોડાયેલો છે. તેમણે 1540માં નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. તેણે નાગમતી અને રંગમતી નામની બે નદીઓના કિનારે એક મહેલ, કિલ્લો અને દેવી આશાપુરાનું મંદિર બનાવ્યું
Oct 12,2024, 15:17 PM IST
ajay jadeja
જામસાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર
Jamnagar Royal Family News: જામ સાહેબના વારસદાર તરીકે અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજ પરિવારનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો.
Oct 12,2024, 14:16 PM IST
ajay jadeja
ગુજરાત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમેલા ટોપ-10 ખેલાડીઓ
ગુજરાત ભારતીય ક્રિકેટના એલિટ રાજ્યમાં સામેલ છે. ગુજરાતમાં ત્રણ ક્રિકેટ એસોસિએશન પણ આવેલા છે. જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA),બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA),અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) નો સમાવેશ થાય છે. આ ક્રિકેટ એસોસિએશન તરફથી રમીને ઘણા ખેલાડીઓએ તો ભારતીય ટીમમાં પણ એન્ટ્રી કરી હતી. આજે આપણે ગુજરાતના ટોપ-10 ખેલાડીઓ વિશે વાત કરીશું જે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે.
Nov 27,2023, 15:39 PM IST
World Cup 2023
અજય જાડેજાએ અફઘાન ટીમના મેન્ટર બનતા પહેલા પાકિસ્તાન ફોન કર્યો હતો? ચોંકાવનારો દાવો
અફઘાનિસ્તાનની ટીમની જીતમાં ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડીનું પણ ખુબ યોગદાન છે. અત્રે જણાવવાનું કે અજય જાડેજા ટીમના મેન્ટર છે અને તેમનો અનુભવ અફઘાન ખેલાડીઓને ખુબ કામે લાગી રહ્યો છે. અજય જાડેજાએ ભારત માટે 200થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ ખેલમાં તેમની સમજ કમાલની છે. સ્પષ્ટ રીતે તેમની સલાહ ખેલાડીઓને કામ આવતી હશે
Oct 25,2023, 8:30 AM IST
ajay jadeja
વિરાટ કોહલીને કેપ્ટનશીપ આપવા ઈચ્છતી ન હતી BCCI, આ વ્યક્તિના કહેવાથી સોંપાઈ જવાબદારી
Ajay Jadeja: ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ ક્રિકબઝ સાથે વાત કરતા જણાવ્યું કે, હાલ અમારી સાથે રોહીત શર્મા છે અને તેમના રેકોર્ડ બતાવે છે તે એક સારા કેપ્ટન છે.
Jan 11,2023, 18:07 PM IST
ajay jadeja
Jadeja એ કરી દીધો 'સ્વચ્છ ભારત અભિયાન'નો કચરો, ભરવો પડ્યો દંડ
નોર્થ ગોવા (North Goa) ના એલ્ડોના ગામમાં (Aldona Village) 90ના દાયકાના જાણીતા ભારતીય ક્રિકેટર અજય જાડેજાનો બંગલો છે. અહીં તે કચરો ફેંકતા ઝડપાયા છે.
Jun 28,2021, 23:40 PM IST
મહેન્દ્ર સિંહ ધોની
World Cup 2019- વિશ્વકપમાં વિરાટ નહીં ધોની કરે આગેવાનીઃ અજય જાડેજા
ટીમ ઈન્ડિયાના પૂર્વ વાઇસ કેપ્ટન અજય જાડેજા માને છે કે આગામી વિશ્વકપમાં ભારતીય ટીમની કમાન રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલીના નહીં પરંતુ ધોનીના હાથમાં હોવી જોઈએ.
Mar 4,2019, 14:04 PM IST
Trending news
argentina under 19 vs canada under 19
50 ઓવરની વનડે મેચ માત્ર 5 બોલમાં ખતમ, 49.1 ઓવર બાકી રહેતા જીતી ગઈ ટીમ
Anil Ambani
અનિલ અંબાણીને હાથ લાગ્યો રૂ.5260000000નો જેકપોટ,ક્યાં ફસાયેલા હતા રિલાયન્સના રૂપિયા?
Ashant Dhaaro
શું અમદાવાદની ભૌગોલિક, સામાજિક ઓળખ બદલાઈ રહી છે? જાણો કેમ ઉઠ્યો આ સવાલ
Diabetes
Diabetes: ડાયાબિટીસમાં આ રીતે ફળ ખાવ તો ક્યારેય ન વધે બ્લડ શુગર લેવલ, જાણો સાચી રીત
Youtuber Armaan Malik
બે નહીં પણ 4 પત્નીઓનો પતિ છે યુટ્યુબર અરમાન મલિક, લાગ્યા આરોપ, કોર્ટે મોકલ્યું સમન્સ
icici bank
ICICI બેન્ક બાદ હવે HDFCએ પણ બદલ્યો નિયમ, હવે ખાતામાં આટલા રૂપિયા રાખવા જરૂરી
cooperative bank
સહકારી બેંકોમાં 1045 ચેરમેનો-ડિરેક્ટરો નિયમ વિરુદ્ધના, શક્તિસિંહે કહ્યુ- બધાને હટાવો
canada
ભારતીયો માટે ખુશખબર...કેનેડામાં સ્થાયી થવાનું સપનું થશે પૂરું !
farmers
ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું...!!
Navsari news
શું ફરી શરૂ થશે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ? રાજ્ય સરકારે આપ્યો જવાબ