हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona update
Corona update News
gujarat corona update
ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર આવી ગઈ, રાજકોટમાં પહેલું મોત નોંધાયું
Corona Death In Rajkot : રાજકોટમાં કોરોનાથી પહેલું મોત નોંધાયું. 55 વર્ષીય પુરુષનું હોસ્પિટલમાં મૃત્યુ, ગુજરાતમાં 1 હજારથી વધુ લોકો સંક્રમિત
Jun 10,2025, 12:42 PM IST
gujarat corona update
હવે સાચવજો! 16 વર્ષની છોકરીનું મોત, ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 1000એ પહોંચી
Gujarat Corona Cases : રાજ્યમાં કોરોનાના નવા 185 કેસ નોંધાયા... આ સાથે ગુજરાતમાં કુલ 980 કેસ... 32 હોસ્પિટલમાં સારવાર અર્થે 948 હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ
Jun 9,2025, 15:28 PM IST
gujarat corona update
રાજકોટની 70 સોસાયટીમાં ફેલાયો કોરોના વાયરસ, 24 કલાકમાં કેસમાં તોતિંગ વધારો
Gujarat Corona Cases : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 183 કેસ નોંધાયા... રાજ્યમાં કોરોનાના કુલ 822 એક્ટિવ કેસ... સંક્રમણથી બચવા સાવચેત રહેવાની આરોગ્ય વિભાગે કરી અપીલ
Jun 8,2025, 15:09 PM IST
gujarat corona update
ગુજરાતમાં કોરોનાથી હાહાકાર : એક જ દિવસમાં નવા 170 કોરોના કેસ, સાવધાન રહેવાની જરૂર
Gujarat Corona Cases : રાજ્યમાં દિવસેને દિવસે વકરતાં કોરોનાથી રહેજો સાવધાન... શુક્રવારે કોરોનાના નવા 170 કેસ નોંધાયા... રાજ્યમાં કોરોનાના હાલ કુલ 717 એક્ટિવ કેસ... 23 દર્દી હોસ્પિટલમાં, 694 દર્દી ઘરમાં જ લઈ રહ્યા છે સારવાર...
Jun 7,2025, 11:55 AM IST
gujarat corona update
સોલા સિવિલમાં કોરોના બ્લાસ્ટ; એક સાથે 5 રેસિડેન્ટ ડોકટર સંક્રમિત, ગુજરાતમાં બેકાબૂ..
Gujarat Corona Virus: ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટના પગપેસારા બાદ હવે દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ગુરુવારે નવા 167 કેસો સાથે કુલ એકિટિવ કેસની સંખ્યા 600ને પાર થઈ ગઈ છે અને હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 615 થયા છે. જ્યારે હોસ્પિટલોમાં દાખલ કરવા પડતા દર્દીઓની સંખ્યા વધીને 15 થઈ છે.
Jun 6,2025, 8:59 AM IST
gujarat corona update
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થવાની અણીએ, દેશમાં 5 મોતમાંથી 2 ગુજરાતના દર્દી
Gujarat Corona Death : દેશમાં સતત વધતું કોરોના વાઈરસનું સંકટ.. એક દિવસમાં 5 દર્દીના કોરોનાથી મોત... 5 પૈકી 2 દર્દીઓ ગુજરાતના... દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 4 હજારને પાર....
Jun 3,2025, 12:56 PM IST
corona case
ગુજરાતમાં કોરોનાથી મોતનું તાંડવ શરૂ, ચોથી લહેરમાં પહેલું મોત થયું
Gujarat Corona Death : અમદાવાદમાં આ વર્ષે કોરોનાના કારણે પ્રથમ મોત.. 47 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન થયું મોત.. એલજી હોસ્પિટલમાં ચાલી રહી હતી મહિલાની સારવાર
Jun 2,2025, 12:23 PM IST
corona case
શું કોરોનાની ચોથી લહેર આવી ગઈ! મોકડ્રીલ કરીને ગુજરાતનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું
Gujarat Corona Cases : ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 265ને પાર પહોંચ્યો. વલસાડમાં મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટર કોરોના પોઝિટિવ નીકળ્યા. આ વચ્ચે આજે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રીલ થશે
May 31,2025, 14:19 PM IST
corona case
ગુજરાતના 10 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, ત્રણ દિવસમાં અચાનક વધી ગયા કેસ
Gujarat Corona Cases : ગુજરાતમાં કોરોનાના કેસમાં ત્રણ દિવસમાં થયો બમણો વધારો.. ગુજરાતમાં કોરોનાના હાલ 223 એક્ટિવ કેસ... અમદાવાદમાં સૌથી વધુ 145 કોરોનાના કેસ
May 30,2025, 16:35 PM IST
corona case
ફેલાઈ રહેલા કોરોના વચ્ચે AMA ના પ્રેસિડેન્ટની મોટી સલાહ, આ લક્ષણો દેખાય તો સાવચેત રહ
Corona Cases In Gujarat : ચાઇના, સિંગાપોર, થાઇલેન્ડમાં આવ્યા કોરોનાના કેસ,,, ગુજરાતમાં જાન્યુંઆરીથી મે સુધી કોરોનાના કુલ 21 કેસ નોંધાયા,,, હાલ 15 એક્ટિવ કેસ,,, અમદાવાદમાં 13, અમદાવાદ રુલરમાં 1 અને એક રાજકોટમાં એક કેસ જોવા મળ્યો
May 22,2025, 15:25 PM IST
Corona update
વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસ
covid cases in india : ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા, નવા વેરિયન્ટના 250થી વધુ કેસ નોંધાતા ખળભળાટ, આ પ્રકારના સંક્રમણ માટે KP 1.1 અને KP 2 જવાબદાર, KP 2 સબ વેરિયન્ટનાં અમેરિકામાં 25% કેસ નોંધાયા, કેટલાક દેશોમાં ફરીથી માસ્ક પહેરવા અપીલ કરાઈ, કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી લોકોમાં ફેલાય છે, નવા વેરિયન્ટના કેસ વધતા ભારતનું આરોગ્ય મંત્રાલય દોડતું થયું
May 20,2024, 12:03 PM IST
Corona update
China To Gujarat : કોરોનાના નવા JN.1 વેરિયન્ટનું એપી સેન્ટર બન્યુ ગુજરાત
Gujarat Corona Update : કોરોનાનો JN.1 વેરિયેન્ટ ગુજરાતમાં કરી રહ્યો છે પગપેસારો...દેશમાં નવા વેરિયેન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં..વધી રહેલા કોરોના કેસના આંકડા છે ચિંતાજનક..
Dec 27,2023, 16:07 PM IST
Corona update
વાઈબ્રન્ટ પહેલા ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો, JN.1 વેરિયન્ટના સૌથી વધુ 36 કેસ રાજ્યમાં
Gujarat Corona Update : ગુજરાતમાં ફરી માસ્ક પહેરવાના દિવસો આવી ગયા... દેશમાં JN.1 વેરિયન્ટ 83 કેસ સામે આવ્યા, જેમાં ગુજરાતના 36 દર્દી છે
Dec 27,2023, 15:12 PM IST
World news
Corona: મકાનો નહીં અહીં સ્મશાનો બનાવવા બિલ્ડરોની હોડ, ખબર જ છે ઢગલો લોકો મરશે!
Corona Update: ફરી એકવાર ઉભી થઈ છે કોરોનાની દહેશત. ફરી એકવાર શરૂ થયો છે મોતનો માતમ. ફરી એકવાર શરૂ થઈ છે હોસ્પિટલની દોડાદોડી. એમાંય એક જગ્યા એવી છે જ્યાં સ્થિતિ ખુબ જ વિકટ છે.
Dec 26,2023, 13:26 PM IST
Corona update
ચીનમાં કોરોનાથી પડી રહી છે લાશો, કોરોનાના એક્ટિવ કેસોમાં ગુજરાત પાંચમા ક્રમે આવી ગયુ
Gujarat Corona Update : ચીનમાં ફરી કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર..નવા વેરિયેન્ટના કારણે ટપોટપ મરી રહ્યા છે લોકો...24 કલાક ચાલુ રહે છે સ્માશાનો.. તો હવે ગુજરાતમાં પણ કોરોના કેસ શરૂ થઈ ગયા છે... કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવતા કોરોના ટેસ્ટ પણ શરૂ કરી દેવાયા છે
Dec 26,2023, 13:45 PM IST
Corona update
ગુજરાતના સૌથી મોટા શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા
Gujarat Corona Update : ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 6 નવા કેસ નોંધાયા,,, રાજકોટમાં કોરોના સંક્રમણને રોકવા મહાનગરપાલિકાએ લોકોને માસ્ક પહેરવા કરી અપીલ,
Dec 22,2023, 12:51 PM IST
Coronavirus
શું દુનિયામાં ફરી ખતરનાક રૂપમાં પરત ફરી રહ્યો છે કોરોના?ચીનની વાયરલોજિસ્ટની વોર્નિંગ
Big Update on Corona: શું કોરોના વાયરસ વિશ્વમાં ખતરનાક વાપસી કરશે? ચીનના એક પ્રખ્યાત વાઈરોલોજિસ્ટે આ અંગે દુનિયાને ચેતવણી આપી છે.
Sep 26,2023, 7:15 AM IST
covid
શું ચીન બાદ હવે અમેરિકાથી ફેલાશે કોરોના જેવી મહામારી? જાણો સૌથી મોટી ચેતવણી
ઉલ્લેખનીય છેકે, 2019 ના છેલ્લા મહિનાથી એટલે કે ડિસેમ્બરથી, વિશ્વના વિવિધ ભાગોમાંથી કોવિડના સમાચાર આવવા લાગ્યા. 2020 અને 2021 ના વર્ષોને ભૂલી શકાય નહીં જ્યારે લાખો લોકો મૃત્યુના જડબામાં મૃત્યુ પામ્યા, પરંતુ કોવિડ માટે શું અને કોણ જવાબદાર હતું તે સ્પષ્ટ નથી.
Jul 23,2023, 13:08 PM IST
Corona
ગુજરાતમાં ફરી કોરોના હાર્યો! એક્ટિવ અને દૈનિક કેસમાં મોટો ઘટાડો, જાણીને થઈ જશો ખુશ
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં કુલ 854 એક્ટિવ કેસ છે, જ્યારે 6 વેન્ટીલેટર પર છે અને 748 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1278840 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11074 લોકોના મોત થઈ ચૂક્યા છે.
May 3,2023, 20:01 PM IST
gujarat
ગુજરાતમાં હવે કોરોનાનું સૂરસૂરિયું! કેસમાં થઈ રહ્યો છે મોટો ઘટાડો, જાણો એક્ટિવ કેસ
કોરોનાના એક્ટિવ કેસ 1218એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 204 દર્દી સાજા થયા છે.
Apr 30,2023, 19:40 PM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ