हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
AUS
170/ 8
(54.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mi vs gt
Mi vs gt News
mi vs gt
હાર્દિક પંડ્યા સાથે મતભેદ મામલે શુભમન ગિલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું ?
MI vs GT : IPL 2025ના હાઇ-વોલ્ટેજ એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ મેચમાં ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ અને મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે બધું બરાબર ના હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે આ મામલે હવે શુભમન ગિલે મૌન તોડ્યું છે.
Jun 1,2025, 14:23 PM IST
jasprit bumrah
લાઈવ મેચમાં બુમરાહનો કોચ જયવર્ધને સાથે થયો ઝઘડો ? પછી આ ખેલાડી પર કાઢ્યો બધો ગુસ્સો
Jasprit Bumrah-Mahela Jayawardene : IPL 2025ની એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે જસપ્રીત બુમરાહે આક્રમક બેટિંગ કરી રહેલા વોશિંગ્ટન સુંદરને શાનદાર યોર્કર ફેંકીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ આ વિકેટ પહેલા એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જસપ્રીત બુમરાહ અને કોચ જયવર્ધન દેખાઈ રહ્યા છે.
May 31,2025, 15:59 PM IST
Gujarat Titans
એલિમિનેટર મેચમાં ગુજરાત કેમ હારી ગયું ? કેપ્ટન શુભમન ગિલે કર્યો ખુલાસો
Shubman Gill Statement : ગુજરાત ટાઇટન્સને એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હાર્યા બાદ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે આ હારનું કારણ જણાવ્યું છે.
May 31,2025, 13:07 PM IST
Shubman Gill
MI vs GT : શુભમન ગિલને આ ભૂલ પડી ગઈ ભારે, સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે ટ્રોલ
MI vs GT : IPL 2025ની એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ટોસ દરમિયાન એક વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી હતી. જેના પછી શુભમન ગિલને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
May 31,2025, 11:08 AM IST
IPL 2025
IPL 2025: ગુજરાત ટાઈટન્સે રચ્યો જબરો ઈતિહાસ, RCB,CSK અને MI જેવી ટીમો પણ કરી શકી નથી
IPL 2025: આઈપીએલ ઈતિહાસમાં ગુજરાત ટાઈટન્સના નામે એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ત્રણ ખેલાડીઓના નામે 500 રનથી વધારે બનવાનો રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે.
May 7,2025, 17:56 PM IST
IPL 2025
નો બોલ, ફોર-સિક્સ, આઉટ...રોમાંચક મેચમાં ગુજરાતે મારી બાજી, મુંબઈને આપી માત
MI vs GT : IPL 2025ની એક મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે પરાજય થયો હતો. આ મેચમાં ગુજરાતની ટીમ છેલ્લી ઓવરમાં જીત મેળવવામાં સફળ રહી હતી.
May 7,2025, 10:58 AM IST
Arjun Tendulkar
રોહિત શર્મા હવે અર્જુન તેંડુલકરને નહીં આપે ચાન્સ! સામે આવ્યું ચોંકાવનારું સત્ય
Arjun Tendulkar: મુંબઈ ઈન્ડિયન્સના યુવા ઝડપી બોલર અર્જુન તેંડુલકરને આરસીબી સામેની છેલ્લી મેચમાં પણ તક મળી ન હતી. તેને સતત બેંચ પર બેસવાની ફરજ પડી રહી છે. અગાઉ, ગયા શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં પણ અર્જુનને પ્લેઈંગ-11માં ચાન્સ મળ્યો ન હતો..
May 12,2023, 20:31 PM IST
IPL
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
IPL 2023: આજે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
May 12,2023, 12:20 PM IST
GT vs MI
શું IPL 2022ના પ્લેઓફમાં પહોંચનાર પહેલી ટીમ બનશે ગુજરાત?
ગુજરાતની ટીમમાં યુવા બેટ્સમેન શુભમન ગીલ ઓપનર તરીકે હવે વારંવાર ફેઈલ થઈ રહ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયન બેટર મૈથ્યૂ વેડની જગ્યાએ ટીમમાં સમાવવામાં આવેલા ઋદ્ધિમાન સાહાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ તેણે જાળવી શક્યો નથી. ગુજરાત ટાઈટન્સની બોલિંગ તો એકદમ ધારદાર છે..
May 6,2022, 11:34 AM IST
Trending news
rinku singh
રિંકુ સિંહને લગ્ન પહેલા જ UP સરકારની મોટી ભેટ! આ વિભાગમાં બનશે ઓફિસર
Ahmedabad Rain
અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સરેરાશ 2 ઈંચ વરસાદમાં જ શહેર પાણીમાં ડૂબ્યું
Botad MLA
વિસાવદર જીતની ખુશી વચ્ચે AAP માટે ચિંતાજનક સમાચાર, MLA ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ
Gujarat Gram Panchayat Elections 2025
Panchayat Elections Result: અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર-પૌત્રની પંચાયત ચૂંટણીમાં હાર
Home Remedies
કબજીયાત અને પાચનની સમસ્યાનો રામબાણ ઉપાય છે આ મસાલો, દૂધમાં મિક્સ કરી પીવો
airport
હવે આ એરપોર્ટ પર જતાં ખિસ્સા થઈ જશે ખાલી; ટિકીટ ઉપરાંત અન્ય ક્યા ચાર્જ લાગશે...
Gujarat Gram Panchayat Election
ગુજરાતના એક મંત્રીના પુત્રની હાર, પિતાએ પુત્રને હરાવ્યો, સરપંચની ચૂંટણીના પરિણામોના
White Hair
Oil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ
millionaires
ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે! આ શહેરોમાં હશે દેશના સૌથી ધનવાન લોકો...
Post Office Monthly income Scheme
Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ