हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
surat rains
Surat rains News
Surat Floods
5 લાખ સૂરતીઓ પૂરગ્રસ્ત, ખાડીના નામે ખર્ચાયેલા 40 કરોડ પાણીમાં, ભયાનક ખરાબ હાલત
Surat floods : તો સુરતમાં ત્રીજા દિવસે પણ નથી ઓસર્યા વરસાદના પાણી... સરથાણા, પર્વતગામ સહિતના વિસ્તારોમાં હજુ કેડસમા પાણી યથાવત... આજે ફરી વરસાદ વરસતા લોકોની ચિંતામાં વધારો...
Jun 25,2025, 13:34 PM IST
surat flood
ગુજરાત પોલીસના અસલી સિંઘમ, કમરડૂબ પાણીમાં સુરતીઓની પડખે ઉભા રહ્યાં પોલીસ જવાન
Surat Police : સુરતમાં પૂર જેવાં દ્રશ્યો સર્જાયાં છે. 13 ઈંચ વરસાદમં સ્માર્ટ સિટી ડૂબ્યું છે. ત્યારે સુરત પોલીસના જાંબાજ જવાનો લોકોની મદદે કમરડૂબ પાણીમાં ઉતરી પડ્યા છે.
Jun 24,2025, 17:45 PM IST
surat rains
સુરતમાં આભ ફાટ્યું, સ્માર્ટ સિટીની આબરુના ધજાગરા ઉડાવે તેવા PHOTOs જુઓ
Surat Rains : સુરતમાં અનરાધાર વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન... કાપડ માર્કેટ સહિત અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસતાં વેપારીઓના માલનો નીકળ્યો કચ્ચરઘાણ
Jun 24,2025, 9:24 AM IST
gujarat rains
ગુજરાતનો 'વિકાસ' જોયો, હવે ભ્રષ્ટાચારની કહાણી જાણો! ક્યાં છે ખખડેલા રોડની 'રામાયણ'?
ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે. પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી. અધિકારીઓ દેખા દેતા નથી તો અમે એક જાગૃત મીડિયા તરીકે રાજ્યના અલગ અલગ શહેરોમાં ફર્યા. અને જ્યાં પણ ચંદ્રની સપાટી જોવા મળી તેને કેમેરામાં કેદ કરી.
Aug 31,2024, 18:34 PM IST
IMD Alert
સુરત બન્યો દરિયો! સાંબેલાધાર વરસાદ બાદ ક્યા કેવી સ્થિતિ? 6 ફુટ સુધી ભરાયેલા છે પાણી
સુરતમાં વરસેલી આકાશી આફતના દ્રશ્યો હૃદય ભાંગી નાંખે તેવા છે. લિંબાયતના ભાઠેના રોડ પર નજર નાંખીએ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે. મીઠી ખાડીનું પાણી ભરાતા શહેરમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે..
Jul 25,2024, 18:11 PM IST
IMD Alert
ખાડીપૂરથી સુરતના લોકો ત્રાહિમામ! 1 હજારથી વધુ ઘરોમાં પાણી ભરાયાં, જનજીવન પ્રભાવિત
સુરત શહેરમાં ખાડી પુરની સ્થિતિ સર્જાય છે. લિંબાયત વિસ્તારમાં ખાડીપુર સર્જાતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા છે. ખાસ કરીને લીંબાયત મીઠી ખાડી ભય જનક સપાટી વટાવી દેતા ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યું છે. જેને લઇને લોકોને વારે હાલાકી પડી રહી છે.
Jul 24,2024, 19:33 PM IST
IMD Alert
ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર પાણીમાં ડૂબ્યું; 5 ખાડીઓએ ડૂબાડી ડાયમંડ નગરી!
સુરત શહેર અવારનવાર ખાડીપૂરમાં કેમ ડૂબવા લાગે છે? આ ખાડીપૂરના મુખ્ય પાંચ કારણ છે. પહેલું સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ, બીજું તાપી નદીનો જળસ્તર, ત્રીજું, સુરત શહેરમાં ભારે વરસાદ, ચોથું, ઉપરવાસમાં ભારે વરસાદ અને પાંચમું, દરિયામાં હાઇટાઇડ. સુરત શહેરમાં તાપી નદી પસાર થાય છે.
Jul 24,2024, 17:22 PM IST
gujarat
રાજ્યના 25 જિલ્લના 104 તાલુકામાં મેઘરાજાની મહેર, જુઓ વીડિયો
લીલીયામાં અઢી ઈંચ, લાઠીમાં 2 ઈંચ, વલભીપુરમાં 2 ઈંચ અને ઉમરાળામાં 2 ઈંચ વરસાદ. અમરેલી અને જેસરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો. બગસરા અને કવાંટમાં પણ દોઢ ઈંચ વરસાદ. સાવરકુંડલા, ગઢડા અને તિલકવાડામાં 1-1 ઈંચ વરસાદ.
Jul 21,2019, 18:59 PM IST
gujarat
વરસાદના પગલે રાજ્યભરમાં ઠંડકનો માહોલ, જુઓ ક્યાં પડ્યો વરસાદ
રાજ્યમાં લાંબા સમયથી વરસાદના કોઈ એંધાણ નથી. આ સંજોગોમાં અમીછાંટણા થતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.
Jul 21,2019, 15:12 PM IST
Rainfall
જુઓ ડાંગ સહિત રાજ્યના કયા વિસ્તારોમાં થઈ મેઘ મહેર
જુઓ રાજ્યના કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ, બોટાદમાં લાંબા વિરામ પછી વરસાદનું આગમન. બોટાદના ઢસા તેમજ બરવાળા ગામમાં મેઘરાજાનું આગમન. લાંબા સમય પછી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.
Jul 20,2019, 18:32 PM IST
Rainfall
લાંબા બ્રેક બાદ મેઘરાજાએ ફરી કરી એન્ટ્રી, જુઓ રાજ્યના કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ
જુઓ રાજ્યના કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ, બોટાદમાં લાંબા વિરામ પછી વરસાદનું આગમન. બોટાદના ઢસા તેમજ બરવાળા ગામમાં મેઘરાજાનું આગમન. લાંબા સમય પછી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.
Jul 20,2019, 17:30 PM IST
Trending news
Bilawal Bhutto
'ભારતે ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે' PAKના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી
Gardening Tips
3 એવા છોડ જેની ડાળી કુંડામાં વાવી દેશો તો પણ નવો છોડ ઉગી જાય, બી ખરીદવા નહીં પડે
Alaska news
Explained: અલાસ્કામાં જ કેમ થશે ટ્રમ્પ અને પુતિનની મિટિંગ? ઐતિહાસિક બનશે આ મુલાકાત
Mangalwar
40 મંગળવાર સુધી કરો આ 1 કામ, બજરંગબલીની કૃપાથી દરેક મનોકામના થવા લાગશે પુરી
National Sports Bill
નેશનલ સ્પોર્ટ્સ બિલ લોકસભામાં પાસ, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં; જાણો શું થશે અસર
us goods in india
પહેલા ચીનને દેખાડી ઔકાત, હવે અમેરિકાનો વારો, હળવાશથી ન લો, તોડી નાખશે ઈકોનોમી !
New Income Tax Bill
લોકસભામાં પાસ થયું નવું ઈનકમ ટેક્સ બિલ, જાણો શું-શું બદલાશે? ટેક્સપેયર ખાસ જાણે
supreme court
SCનો રખડતા ડોગ પર મોટો આદેશ, ગુજરાત શ્વાન કરડવાના કેસ ટોપ 5માં, જાણો
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ