Video: ગુજરાતની ધરતી પર કેજરીવાલનો હૂંકાર, 'ચૈતર વસાવા બબ્બર શેર છે, તમે તેને જેલમાં મોકલી ડરાવી શકશો નહીં'
Watch Video: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતના ડેડિયાપાડા પહોંચ્યા. અહીં તેમણે જનસભાને સંબોધિત કરી. જુઓ વીડિયો.