VIDEO: હોલિવુડ અભિનેતા બ્રેડ પિટે ગુજરાતી હસ્તકળા ટાંગલિયા વણાટનો શર્ટ પહેર્યો, જુઓ વીડિયો..

700 વર્ષ જુની ગુજરાતી હસ્તકળા છેક હોલિવુડ પહોંચી. પ્રખ્યાત અભિનેતા બ્રેડ પિટ ટાંગલિયા હસ્તકળા વણાટનો શર્ટ પહેરતાં ડેશિંગ લૂકમાં જોવા મળ્યાં...

Trending news