ભાનુબેન બાબરીયા ગુમ થયેલ છે.....MLA સામે સ્થાનિકોએ કર્યો વિરોધ, જુઓ વીડિયો
રાજકોટના ત્રંબા ગામ ખાતે એમએલએ ભાનુબેન બાબરીયા સામે સ્થાનિકોએ વ્યક્ત કર્યો આક્રોશ. ભાનુબેન બાબરીયા ગુમ થયા છે એવા બેનરો લઈને વિરોધ કર્યો. ત્રિવેદી સંગમ બ્રિજ તૂટેલો હોવાની ફરિયાદ કરી.