VIDEO: સસ્પેન્ડ થયેલા આચાર્યએ ગેસની બોટલ ચોરવાનું શરૂ કર્યું! જામનગર LCBએ 26થી વધુ ચોરીનો ભેદ ઉકેલ્યો
જામનગરના અલગ-અલગ 11 ગુનામાં 12 સ્થળેથી ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. એટલે છેલ્લા 2 માસમાં 26 ગેસની બોટલ ચોરાઇ હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. એક સસ્પેન્ડ થયેલા આચાર્યએ ગેસની બોટલ ચોરવાનું શરૂ કર્યું હતું. હવે તપાસના અંતે જામનગર LCBએ ચોરીનો ભેદ ઉકેલ્યો