VIDEO: દુનિયાની મોંઘી સેટેલાઇમાંની NISAR સેટેલાઇટે સફળ ઉડાન ભરી! જુઓ ISRO અને NASAના જોડાણનું આ મિશન ભૂકંપ જેવા અન્ય કેટલા અપડેટ્સ આપશે...
તાજેતરમાં ISRO અને NASAની ભાગીદારી વડે મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત NISAR સેટેલાઈટે ઉડાન ભરી. આ પહેલું એવુ મિશન છે, જેમાં કોઈ જીએસએલવી રોકેટ મારફત સન-સિંક્રોનસ ઓર્બિટ (સૂર્ય-સ્થિર કક્ષા)માં કૃત્રિમ ઉપગ્રહ સ્થાપિત કરવામાં આવ્યો હોય. પૃથ્વીનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરશે, દરેક દેશ પર રાખજે નજર