રશિયામાં ભૂકંપથી વિશ્વમાં હાહાકાર, અમેરિકામાં હવાઈ સહિત ક્યાં કયાં સુનામીનું એલર્ટ..જુઓ Video
રશિયામાં આવેલા ભૂકંપથી વિશ્વમાં હાહાકાર મચ્યો છે. જાપાનથી લઈને અમેરિકા સુધી સુનામીનું સંકટ ઊભુ થયું છે. અમેરિકાના હવાઈમાં સુનામીનું એલર્ટ અપાયું છે. જાણો ક્યાં ક્યાં સુનામીનું એલર્ટ અપાયેલું છે. જાણો વિગતો.