हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
38/ 1
(3.4)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gambhira Bridge
Gambhira bridge News
Tanker
ગંભીરા બ્રિજ પર લટકેલું ટેન્કર કોઇ ઉતારવા તૈયાર નથી, માલિકની હાલત રડવા જેવી થઇ ગઈ...
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પુલ વચ્ચે અટવાયેલ ટેન્કરના માલિકની Z 24 કલાક સાથે વાતચીત થતાં બહાર આવ્યું કે કોઈ ટેન્કરને સલામત રીતે નીચે ઊતારવા તૈયાર જ નથી. આ ટેન્કર પર તેની લોન છે અને દર મહિને 85,000નો હફ્તો ભરે છે....ટેન્કરના માલિકની હાલત દયનીય બની ચૂકી છે
Jul 18,2025, 20:42 PM IST
Gambhira Bridge
Watch Video: નવેસરથી બનશે ગંભીરા બ્રિજ, ટુ લેન બ્રિજ બનાવવા માટે ટેન્ડર બહાર પડ્યું
Tender for new Gambhira Bridge in Vadodara watch video for more details
Jul 17,2025, 11:07 AM IST
Umesh Makvana
Watch Video: હવે સરકારી કોન્ટ્રાક્ટમાં પણ અનામત! SC,ST, OBCને અનામત આપવાની માગણી
Botad mla umesh makvana Demands for reservation in government contracts watch video
Jul 15,2025, 14:39 PM IST
Junagadh
જૂનાગઢ: કલેક્ટરે કહ્યું- કોઝવે તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવ્યો છે, જુઓ Video
junagadh news Collector said Causeway is not broken but has been demolished watch video for more details
Jul 15,2025, 14:12 PM IST
Junagadh
માંગરોળમાં પુલ તૂટવાની ઘટનામાં તંત્રનો મોટો ખુલાસો! પુલ તૂટ્યો નથી, તોડવામા આવ્યો છે
Junagadh Bridge Collapse : જૂનાગઢના આજક ગામનો કોઝવે તૂટી પડવાની ઘટના સામે આવી હતી, પરંતું તંત્ર દ્વારા પુલ તૂટ્યો ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે, જાણો શું છે આખો મામલો
Jul 15,2025, 11:33 AM IST
Junagadh
ગંભીરા બ્રિજ બાદ વધુ એક બ્રિજ તૂટ્યો! જૂનાગઢમાં કોઝવે તૂટતા અનેક લોકો નદીમાં પડ્યા
Many people fell into the river after a causeway slab collapsed in Junagadh watch the video
Jul 15,2025, 10:53 AM IST
Junagadh
વધુ એક બ્રિજ તૂટ્યો! જુનાગઢમાં કોઝવે તૂટતા હિટાચી મશીન સાથે લોકો નદીમાં પડ્યા
Junagadh Causeway Collapse : ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો છે. જુનાગઢના માંગરોળમાં જર્જિરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું અને સ્લેબ ધરાશાયી થયો. જેથી 8થી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. આ તમામનો ચમત્કારિક બચાવ થયો હતો.
Jul 15,2025, 11:39 AM IST
gujarat bridge collapse
ગંભીરા પુલ રેસ્ક્યૂ ઓપરેશન પહેલા ચણી દેવાયેલી દિવાલ અંગે કલેક્ટરે કર્યો મોટો ખુલાસો
Gujarat Bridge Collapse Wall Video: મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ફરી એક વાર વહીવટી તંત્રનો અણગઢ વહીવટ સામે આવ્યો છે. આર એન્ડ બી વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. બ્રિજ પર રેસ્ક્યુ ટીમના વાહનો બહાર કાઢ્યા વગર જ દિવાલ ચણી દેવાઈ. હજી ત્રણ જેટલા વાહનો બ્રિજ પર જ રહ્યા, તેથી હવે વાહનો બહાર કાઢવા માટે દીવાલ ફરી તોડવી પડશે..
Jul 14,2025, 17:24 PM IST
Gambhira Bridge
Watch Video: ગંભીરા બ્રિજ પર નવું ભોપાળું, અભણ તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું
There were vehicles on gambhira bridge and wall buit watch video
Jul 14,2025, 10:36 AM IST
Vadodara
ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસની તપાસે હવે વેગ પક્ડયો! કાર્યવાહી હેઠળ કડક પગલાઓની યોજના
ગંભીરા પુલ તૂટવાની દુર્ઘટના બાદ હવે તેની પાછળ જવાબદાર કારણો અને અધિકારીઓની તપાસ કામગીરી શરુ કરવામાં આવી છે જેના અંતર્ગત બ્રિજના સેમ્પલ અને વાહનોની ઓળખના રિપોર્ટ લેવામાં આવશે...
Jul 13,2025, 15:48 PM IST
rushikesh patel
Video: ગંભીરા બ્રિજ કેમ તૂટી પડ્યો? મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું આ કારણ
Rushikesh Patel visit vadodara bridge collapse site watch video
Jul 11,2025, 13:58 PM IST
gujarat government
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો,સરકારે 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
Gambhira Bridge Collapse : ગુજરાતના વડોદરામાં મહીસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનાએ ઊંડા ઘા અને પીડા પાછળ છોડી છે. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દર્ઘટનામા 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Jul 11,2025, 0:18 AM IST
video
બ્રિજ દુર્ઘટના બાદ હવે જાગ્યું અમદાવાદ તંત્ર,76થી વધુ ફ્લાયઓવરનું થશે ટેકનિકલ ચેકિંગ
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે અમદાવાદ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જે અંતર્ગત અમદાવાદના 76થી વધુ ફ્લાયઓવરનું ચેકિંગ થશે...
Jul 10,2025, 19:32 PM IST
gujarat government
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગુજરાત સરકારનું મોટું એક્શન, 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
Gujarat Bridge Collapse : બ્રિજ તૂટવાની ઘટનામાં સરકાર એક્શન મોડમાં આવી. જવાબદાર 4 અધિકારીઓને ફરજ મોકુફી પર ઉતારાયા. કમિટીના પ્રાથમિક રિપોર્ટના આધારે લેવાયા પગલાં
Jul 10,2025, 19:01 PM IST
General Knowledge
નદી પર બનેલા પુલની ઉંમર કેટલી હોય છે? બ્રિજ પરથી પસાર થનારા દરેક માટે કામની માહિતી
Gujarat Bridge Collapse : ગુજરાતમાં ગંભીરા પુલ તૂટી પડવાથી 18 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું કહેવાય છે કે તે 1985માં 100 વર્ષ માટે બનાવવામાં આવ્યો હતો, ફક્ત 40 વર્ષમાં પુલ તૂટી પડવાથી પ્રશ્ન ઉભો થયો છે કે પુલનું આયુષ્ય કેટલું છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે પુલનું આયુષ્ય પૂરું થઈ ગયું છે? દેશના સૌથી જૂના પુલ કયા છે જે હજુ પણ કાર્યરત છે?
Jul 10,2025, 18:43 PM IST
Vadodara
બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો 17એ પહોંચ્યો, બેશરમ તંત્ર હજુ પણ નથી સ્વીકારતું ભૂલ!
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામમાં કુલ 17 લોકોના મોત થયાં છે. જ્યારે હજુ પણ 5 થી વધારે લોકો લાપતા છે...
Jul 10,2025, 18:33 PM IST
Vadodara Bridge Collapse
ગોપાલભાઈ કઈ એવો હાવજ છે? આવી જાય અહીંયા...હું ક્યાં ના પાડું છું?, કાંતિ અમૃતિયા
Kanti Amrutiya Answer to gopal Italia Statement watch Video
Jul 10,2025, 17:18 PM IST
Vadodara Bridge Collapse
ભાજપના નેતા કાંતિ અમૃતિયાનો ગોપાલ ઈટાલિયાને ખુલ્લો પડકાર, જુઓ Video
BJP leader Kantilal Amrutiya open challenge to Gopal Italia watch video
Jul 10,2025, 17:02 PM IST
Vadodara
મહિલાની નજર સામે પતિ-બાળકનું મોત! બ્રિજ દુર્ઘટનામાં 4 કલાક સુધી કોઇ મદદ માટે નહોતું
મહિલાની કાળજું કંપાવી નાખે તેવી વેદના...નજર સામે જ પોતાના પરિજનોને ગુમાવ્યા!
Jul 10,2025, 16:52 PM IST
Vadodara
"મારો આખો પરિવાર જતો રહ્યો.." ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ દાદીમાની આંખોમાં ચોધાર આંસુ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પોતાના પરિવારને ગુમાવનાર દાદી ધ્રુસકે-ધ્રુસકે રડ્યાં...કહ્યું, પુત્ર જીવતો હતો પણ કોઈએ સારવાર જ ન કરી
Jul 10,2025, 16:26 PM IST
Trending news
Anand
દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી હવે અમૂલ ફેડરેશનના નવા ‘બિગબોસ’
Ahmedabad
અ'વાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો સુરક્ષા એજન્સીઓની તપાસમાં શુ મળ્યું?
Home Buyer
પત્નીના નામે ઘર ખરીદશો તો એક નહીં, ઘણા ફાયદા મળશે! વ્યાજથી લઈને ટેક્સમાં થશે લાભ
Budh Ast 2025
24 જુલાઈથી આ રાશિઓનો શરૂ થશે ખરાબ સમય, બુધ કર્ક રાશિમાં અસ્ત થતાં વધશે મુશ્કેલી
parliament
1 મિનિટમાં 2.5 લાખ...એક કલાકમાં 1.5 કરોડ, જાણો સંસદમાં એક દિવસમાં કેટલો થાય છે ખર્ચ
Anand
GCMMF માં પરિવર્તન : અશોક ચૌધરી બન્યા નવા સુકાની, ગોરધન ધામેલિયા વાઈસ ચેરમેન
donald trump
ગ્રીન કાર્ડ ધારકો માટે ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ, ભારત સહિત લાખો લોકોને આંચકો
Vadodara
બાબા અમરનાથના દર્શન પણ નસીબ ન થયા, ગુફાથી 20 પગથિયા દૂર વડોદરાવાસીને આવ્યું મોત
Gita Gopinath
જગદીપ ધનખડ બાદ વધુ એક રાજીનામું! કોણ છે ગીતા ગોપીનાથ? ભારત સાથે શું છે કનેક્શન?
Ruturaj Gaikwad
પાકિસ્તાની ઓપનરે લીધી ઋતુરાજની જગ્યા, ગાયકવાડે પોતાનું નામ પાછું ખેંચ્યું