ભાજપના નેતા કાંતિ અમૃતિયાનો ગોપાલ ઈટાલિયાને ખુલ્લો પડકાર, જુઓ Video

Kanti Amrutiya Video: ભાજપના નેતા કાંતિ અમૃતિયાએ વિસાવદરના હાલ ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જાણો તેમણે શું કહ્યું?

Trending news