VIDEO: વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસની તપાસે હવે વેગ પક્ડયો! તપાસ કાર્યવાહી હેઠળ કડક પગલાઓ ભરવાની યોજના...
ગંભીરા પુલ તૂટવાની દુર્ઘટના બાદ હવે તેની પાછળ જવાબદાર કારણો અને અધિકારીઓની તપાસ કામગીરી શરુ કરવામાં આવી છે જેના અંતર્ગત બ્રિજના સેમ્પલ અને વાહનોની ઓળખના રિપોર્ટ લેવામાં આવશે...