हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના News
Air India Plane crash
પ્લેન ક્રેશમાં કોલસો થયેલા મૃતદેહોની કેવી રીતે થશે ઓળખ, DNA મેચિંગ માટે શુ છે સ્થિતિ
Ahmedabad plane crash: FSL અને NFSU ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોના પરિવારજનોના DNA સેમ્પલ મેચિંગની પ્રક્રિયા પ્રગતિમાં. રાજ્યમાં ૩૬ DNA નિષ્ણાંતો દ્વારા સતત ૨૪ કલાક સેમ્પલ મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ: FSLના ડિરેક્ટર એચ.પી.સંઘવી
Jun 14,2025, 19:50 PM IST
Ahmedabad
અમદાવાદના આકાશમાં બની એક ભયાનક દુર્ઘટના; કયા જિલ્લાનું કોણ આ પ્લેનમાં હતું સવાર?
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના અનેક ગુજરાતીઓને રડાવી ગઈ. ગોઝારી દુર્ઘટનામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના અનેક લોકો સવાર હતા. હજુ સુધી કુલ કેટલા લોકોના મોત થયા છે તેની કોઈ પુષ્ટી નથી થઈ. પરંતુ પ્લેન ક્રેશના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણુ બધુ કહી જાય છે. ગુજરાતમાં કયા જિલ્લાનું કોણ આ પ્લેનમાં હતું સવાર?
Jun 12,2025, 22:37 PM IST
Air India Plane crash
પહેલી ફ્લાઈટ જ બની ગઈ છેલ્લી... પતિ પાસે જઈ રહેલ નવપરિણીતાનું દુ:ખદ મોત
Air India Plane Crash: નવપરિણીત દુલ્હન ખુશ્બુની લંડનની પહેલી ફ્લાઇટ તેની છેલ્લી ફ્લાઇટ બની ગઈ હતી. ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના ભયાનક અકસ્માતમાં બાલોતરા જિલ્લાની રહેવાસી ખુશ્બુનું દુ:ખદ મૃત્યુ થયું છે. એરપોર્ટ પર પુત્રીને વિદાય આપતી વખતે પિતાએ ફોટો પાડ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં જ વિમાન દુર્ઘટનાના સમાચારથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
Jun 12,2025, 21:24 PM IST
Ahmedabad
ટેક-ઓફ પહેલા બર્ડ હિટ, સ્પીડ ન પકડી શક્યું પ્લેન! પ્લેન ક્રેશ પર શું બોલ્યા એકસપર્ટ?
Ahmedabad Plane Crash: એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડી મિનિટો બાદ અમદાવાદમાં ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.
Jun 12,2025, 19:05 PM IST
Ahmedabad
ટેક-ઓફ કે લેન્ડિંગ.. ક્યારે હોય છે વિમાન દુર્ઘટનાનો સૌથી વધારે ખતરો,શું કહે છે આંકડા
Ahmedabad Air India Plane Crash: 1 લાખ કલાકની ફ્લાઈટમાં 6.84 કલાક અકસ્માતનું જોખમ રહેલું છે, જ્યારે 1 લાખ ફ્લાઇટ્સમાંથી 1.19 અકસ્માતો જીવલેણ સાબિત થાય છે. ચાલો જાણીએ કે વિમાનમાં અકસ્માતનું જોખમ ક્યારે સૌથી વધુ હોય છે.
Jun 12,2025, 18:21 PM IST
Ahmedabad
આજની તારીખ છે સૌથી ભારે! 75 વર્ષ પહેલા આ જ દિવસે અહીં થયું હતું વિમાન ક્રેશ
Ahmedabad Air India Plane Crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI171 ક્રેશ થઈ ગઈ હતી. બોઇંગ 787-8 વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં મોટાભાગના ભારતીય અને બ્રિટિશ નાગરિકો હતા.
Jun 12,2025, 17:44 PM IST
Boeing 787 Dreamliner Details
11 વર્ષ જૂનું બોઈંગ વિમાન... અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનની એક-એક ડિટેલ
Boeing 787 Dreamliner Details: અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેકઓફ કર્યા બાદ ક્રેશ થઈ ગયું હતું. આ એક બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાન છે. જેનો ઉપયોગ ઘણી ઉડ્ડયન કંપનીઓ લાંબા અંતર માટે કરે છે. 787 ડ્રીમલાઇનર એક નવું અને એડવાન્સ એરક્રાફ્ટ હતું, જે લોન્ગ-હોલ ફ્લાઇટ્સ માટે ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે.
Jun 12,2025, 16:37 PM IST
Air India Plane crash
MAYDAY... MAYDAY... MAYDAY, ક્રેશ પહેલા પાઈવટે આપ્યું હતું સિગ્નલ પરંતુ...
Air India Plane Crash: અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ કરતા સમયે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં લગભગ 242 લોકો સવાર હતા. શરૂઆતની માહિતી મુજબ, ક્રેશ પહેલા પાઇલટે ATCને સિગ્નલ આપ્યો હતો.
Jun 12,2025, 15:51 PM IST
Trending news
Dilip Joshi
જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી પર દિલીપ જોશીએ આપ્યું નિવેદન, જણાવી અમદાવાદની ઘટના
US Flight Engine Failure
અમદાવાદની જેમ USમાં પણ બોઇંગ 787નું એન્જિન હવામાં ફેલ થયું, પાયલટે આપ્યો 'મેડે' કોલ
banaskantha
ભારે વરસાદથી ખેતરો બન્યા જળબંબાકાર, મગફળી, બાજરી અને કઠોળનો પાક થયો બરબાદ
Government Company
નાણાકીય વર્ષ 2024-25માં આ સરકારી કંપનીએ નોંધાવ્યો મજબૂત ગ્રોથ, જાણો
IND vs ENG 5th Test
ઓવલના પીચ ક્યુરેટર અને ગૌતમ ગંભીર વચ્ચે બબાલ ! વીડિયો થયો વાયરલ
health tips
ડાય કર્યા વિના મૂળમાંથી કાળા થઈ જશે તમારા વાળ, રસોડામાં રહેલી આ વસ્તુનો કરો ઉપયોગ !
Mahesh Tambe
W,W,W,W,W...8 બોલમાં વિકેટોની વણઝાર, વિશ્વ ક્રિકેટમાં ગુંજ્યું આ અજાણ્યા બોલરનું નામ
Lord Shiva
Vastu Tips: ઘરમાં ન રાખવો જોઈએ ભગવાન શિવનો આવો ફોટો, લાગી શકે છે વાસ્તુ દોષ !
Tomato
આ 4 લોકોએ ટામેટાં બિલકુલ ન ખાવા જોઈએ, નહીં તો ડૉક્ટર પાસે જવું પડી શકે છે
IND vs Pak
'બન્ને દેશ રમતા રહે, પરંતુ...' IND vs PAK મેચ રમવા અંગે આ શું બોલ્યા પૂર્વ ક્રિકેટર