Video: મુસાફરીની વધશે મજા! 52 કરોડના ખર્ચે જનતા માટે આવી નવી 151 બસ

ગુજરાત એસટીની નવી 151 બસોનું લોકાર્પણ. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી બસને લીલીઝંડી આપી. આ બસોમાં 6 એસી બસ, 145 સુપર એક્સપ્રેસ બસો સામેલ છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Trending news