સરદાર પટેલના અપમાન અંગે શું બોલ્યા અલ્પેશ કથીરિયા?, મનસે નેતા રાજ ઠાકરેને આપી 'વોર્નિંગ'
Watch Video: રાજ ઠાકરેએ સરદાર પટેલ અને પૂર્વ પીએમ મોરારજી દેસાઈ વિશે જે એલફેલ શબ્દો કહ્યા તેના પર પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પણ હવે સ્ટેટમેન્ટ આપ્યું છે. જાણો તેમણે શું કહ્યું?