VIDEO: ઘરમાં ચાલતું હતું નકલી તમાકુ બનાવવાનું કારખાનું! પોલીસ શખ્સને પકડવામાં રહી સફળ

સુરત પોલીસે ઘરમાં કારખાનું ખોલીને બ્રાન્ડના નામે નકલી તમાકુની બનાવટ કરનારને ઝડપી લીધો છે. તેના ઘરમાંથી હજારો નકલી તમાકુના પેકેટ મળી આવ્યાં. 

Trending news