VIDEO: મોરબીમાં પાટીદાર યુવા સંઘે રાજ ઠાકરે સામે ગુનો નોંધવા કરી માંગ...

રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદન મામલે મોરબીમાં આવેદન આપવામાં આવ્યું. પાટીદાર સંઘે કહ્યું કે રાજ ઠાકરેને જેલના સળિયા પાછળ મોકલી દેવા અને કેસ કરવો જોઈએ. 

Trending news