Watch Video: ભાજપના સાંસદને પાણીમાં ડૂબાડી ડૂબાડીને મારીશું...આ શું બોલ્યા રાજ ઠાકરે?
ભાજપના સાંસદ નિશિકાંત દૂબે પર આકરા પ્રહારો કરતા એમએનએસના ચીફ રાજ ઠાકરેએ કહ્યું કે ભાજપના સાંદને પાણીમાં ડૂબાડીને મારીશું. તેમણે કહ્યું કે બહારના લોકો આવીને બળજબરી કરે તો મારો. મરાઠી ના બોલે તેને મારો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.