Video: ઝાલાવાડમાં સરકારી શાળાની છત તૂટી પડતા 5 બાળકોના મોત, અનેક કાટમાળ નીચે દબાયા
રાજસ્થાનના ઝાલાવાડથી એક અત્યંત દુખદ અને દર્દનાક સમાચાર આવ્યા છે જ્યાં શાળામાં બાળકો ભણતા હતા અને છત તૂટી પડી. આ દુર્ઘટનામાં 5 બાળકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક ઘાયલ થયા છે.