હકના પૈસા માંગવા ગયેલા કર્મચારીઓને મેથીપાક મળ્યો, બેલ્ટથી માર્યા, Video Viral

ઉત્તર પ્રદેશમાં પગાર માંગવા ગયેલા કર્મચારીઓની પીટાઈ કરવામાં આવી. મેરઠના મીટ વેપારીએ કર્મચારીઓને માર માર્યો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને વાયરલ થઈ. સ્ટાફે પગાર માંગ્યો તો ચોરીનો આરોપ લગાવ્યો. પગાર માંગનારાને બેલ્ટથી માર મારવામાં આવ્યો. જુઓ ઘટનાનો ચોંકાવનારો વીડિયો. 

Trending news