અમે બે અમારા ચાર! આર. પી. પટેલના નિવેદનને મનોજ પનારાનું સમર્થન, જાણો શું કહ્યું?

પાટીદાર સમાજ અગ્રણી આર. પી. પટેલના નિવેદન પર મનોજ પનારાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આર પી પટેલના નિવેદનનું હું સંપૂર્ણપણે સમર્થન કરું છું. સમગ્ર દેશહિત માટે વાત કરી છે. જે વિષય સમાજમાં મૂક્યો છે તે સાચો અને સારો છે. અત્રે જણાવવાનું કે આર પી પટેલે નો ચાઈલ્ડ અને વન ચાઈલ્ડના ટ્રેન્ડ સામે ચિંતા વ્યક્ત કરી હતી અને વધુ બાળક હોવા જોઈએ તેવો મત રજૂ  કર્યો હતો. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news