વાહ ભાઈ વાહ! ચોરી થયેલું વાહન તો મળતું નથી, પરંતુ ઈ-મેમો ઘરે પહોંચી જાય છે
સુરત પોલીસ અને ટ્રાફિક વિભાગની ઘોર બેદરકારી સામે આવી. વાહન ચોરી થવા છતાં વાહન માલિકને ઈ મેમો મળી રહ્યા છે. વારંવાર મળે છે નિયમભંગના ઈ મેમો. પાંચ વર્ષ પહેલા ચોરી થયેલા વાહનનો ઈ મેમો મળે છે. વાહન ચોરી થયું જે હજુ સુધી મળ્યું નથી પરંતુ ઈ મેમો મળ્યા કરે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.