Viral Video: ઢાબા પર તંદૂરી રોટી ખાવાના ખુબ ચટાકા હોય તો આ Video જોઈ લેજો, કાયમ માટે ખાવાનું ભૂલી જશો
બહારનું ભોજન લેતા પહેલા થઈ જાઓ સાવધાન, કારણ કે તે અખાદ્ય અને અસુરક્ષિત હોય શકે છે. યૂપીના કાનપુરમાં તંદુરી રોટીમાંથી ગરોળી નિકળી. ઢાબા પર ગયેલા ગ્રાહકને થયો કડવો અનુભવ. રોટી ખાધા બાદ ગ્રાહકને થઈ ઉલટીઓ. રોટી બનાવનાર કારીગરે રોટલીની સાથે જ તંદૂરમાં ગરોળીને પણ શેકી. ગ્રાહકે ઘટનાનો વીડિયો કર્યો વાયરલ. જીટી રોડ હાઈવે પર બનેલા બાજપેઈ રમૈયા ઢાબાની ઘટના હોવાની માહિતી.