SPGના અધ્યક્ષ લાલજી પટેલની રાજ ઠાકરેને ખુલ્લી ચેતવણી, આવનારા સમયમાં આ અપમાન તમને ભારે પડશે'
SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે રાજ ઠાકરેની માનસિકતા પહેલેથી જ ગુજરાતી વિરોધી રહી છે. મરાઠી સિવાય કોઈ સમાજના લોકો તેમને ગમતા નથી. વારંવાર ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છો અને સરદાર પટેલ જેવા મહાન પુરુષોનું જો તમે અપમાન કરશો તો જ્યારે ગુજરાત આવશો.....વધુ વિગતો માટે જુઓ વીડિયો.