VIDEO: દમણના દેવકા બીચ પર યુવકનો ભયાનક સ્ટંટ! પગથિયા પર કાર ચઢાવી નાખી...યુવક નશામાં હોવાની શક્યતા

દમણના દેવકા બીચ પાસે એક યુવકના ડિંગલ દેખાયા. તેણે પગથિયા પર કારને ચઢાવી દીધી. આવા સ્ટંટ જોઈ આસપાસના લોકો ભેગા થયા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવક નશામાં ડ્રાઈવ કરતો હશે તેવી ચર્ચા ચાલી રહી છે...

Trending news