हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સવારનો નાસ્તો
સવારનો નાસ્તો News
breakfast mistakes
સવારે નાસ્તામાં આ 3 ભુલ કરવાથી શરીરને થાય છે નુકસાન, જાણી લો હેલ્ધી નાસ્તો કેવો હોય
Breakfast Mistakes: સવારનો નાસ્તો દિવસની શરુઆતમાં સૌથી મહત્વનું મીલ હોય છે. આ મીલ જો હેલ્ધી હોય તો શરીર નિરોગી રહે છે. પરંતુ અફસોસની વાત એ છે કે નાસ્તામાં જ લોકો 3 એવી ભુલ કરે છે જે તબિયત ખરાબ થવાનું કારણ બને છે.
Jun 14,2025, 11:26 AM IST
chickpea
નાસ્તમાં એક મુઠ્ઠી ચણાની સાથે ખાવો આ મીઠી વસ્તુ, શરીરના અંગ-અંગમાં ભરી દેશે તાકાત!
Chickpea With Jaggery: સવારનો નાસ્તો નક્કી કરે છે કે બપોર સુધી તમારું એનર્જી લેવલ કેવું રહેશે. આવી સ્થિતિમાં ઘણા ન્યુટ્રિશનિસ્ટ ચણા સાથે ગોળ ખાવાની ભલામણ કરે છે.
Apr 15,2025, 18:16 PM IST
breakfast
ઉનાળામાં આ 5 વસ્તુઓને નાસ્તામાં કરો સામેલ, આખો દિવસ શરીર હાઈડ્રેટેડ રહેશે
Breakfast For Summer: ગરમીના દિવસોમાં શરીરમાં એનર્જી જળવાઈ રહે તેવો નાસ્તો કરવો જોઈએ. ઉનાળામાં જો તમે સવારે તેલ-મસાલાથી ભરપુર નાસ્તો કરો છો તો શારીરિક સમસ્યાઓ વધી જાય છે. આજે તમને જણાવીએ ગરમીના દિવસોમાં કઈ કઈ વસ્તુઓ નાસ્તામાં ખાવી જોઈએ.
Apr 13,2025, 8:37 AM IST
breakfast
Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, સુધારો આદત
Breakfast Mistakes: નાસ્તો દિવસનો પહેલો આહાર હોય છે જે શરીરને મળે છે. તેથી નાસ્તો હેલ્ધી અને બેલેન્સ્ડ હોવો જોઈએ. પરંતુ મોટાભાગના લોકો નાસ્તાને લઈને 5 મોટી ભુલ કરે છે જે તેમની તંદુરસ્તી પર ભારે પડે છે. આજે તમને જણાવીએ આ 5 ભુલો વિશે.
Feb 1,2025, 12:10 PM IST
morning tips
Eating Habits: આ વસ્તુઓ ખાઈને દિવસની શરુઆત ક્યારેય ન કરો, આખો દિવસ બેચેની થયા કરશે
Morning Eating Habits: હેલ્ધી વસ્તુ ખાવાની પણ એક રીત હોય છે. જો હેલ્ધી વસ્તુને પણ તમે ખોટા સમયે ખાવ છો તો તે નુકસાન કરે છે. આવી જ કેટલીક વસ્તુઓ છે જેને નાસ્તામાં ક્યારેય ખાવી નહીં. આ વસ્તુઓ સવારે ખાવાથી આખો દિવસ બેચેની રહે છે.
Jan 1,2025, 8:01 AM IST
lifestyle
BREAKFAST: રોગોને હંમેશા દૂર રાખવા માટે સવારના નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
Morning Breakfast: કહેવાય છેકે, સવારનો નાસ્તો હંમેશા રાજા જેવો હોવો જોઈએ. ઘણાં લોકોને સવારે કંઈ પણ આચર કુચર વસ્તુઓ ખાવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત હોય તો આજે તમારી આદત બદલીને ખાઓ આ હેલ્ધી વસ્તુઓ...
May 23,2024, 8:04 AM IST
Health Care Tips
અમીર લોકો આ 5 હેલ્ધી નાસ્તાથી કરે છે દિવસની શરૂઆત, એટલે જ રહે છે હંમેશા ફીટ
Healthy Indian Breakfast: સવારે કયો નાસ્તો ખાવો અને કયો નહીં તે પણ એક મહત્ત્વની બાબત છે. ગમે તે વસ્તુઓ ખાવાથી તબીયત બગડી શકે છે. ત્યારે જાણીએ શું કહે છે ડાયટ એક્સપર્ટ...
May 12,2024, 17:11 PM IST
Health Care Tips
કામ કર્યા વિના પણ આખો દિવસ લાગે છે થાક? આ વસ્તુઓ તમારી બોડીને આપશે સુપર એનર્જી
Diet Tips: સવારના નાસ્તામાં આચર-કુચર ચીજો ખાવાનું ટાળો, કારણ કે સવારનો નાસ્તો ન કરવાથી આરોગ્ય વધુ ખરાબ થઈ શકે છે. સ્વસ્થ નાસ્તામાં ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક શામેલ હોવા જોઈએ. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરાઈ જાય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Feb 22,2024, 9:30 AM IST
unhealthy foods
Unhealthy Breakfast: સવારના નાસ્તામાં ન ખાવી આ વસ્તુઓ, આ ફૂડ આઈટમ્સ ખરાબ કરશે તબિયત
Unhealthy Breakfast: સવારના નાસ્તામાં એવા ખોરાકને સામેલ કરો જે તમને ફિટ રાખી શકે. પરંતુ જો તમે નાસ્તામાં કેટલીક અનહેલ્ધી ફૂડ આઈટમ્સને લેવાનું રાખો છો તો તેનાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આજે તમને જણાવીએ કે તમારે દિવસની શરૂઆતમાં કયો ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ.
Nov 20,2023, 7:31 AM IST
List Of 5 High Fiber
High-Fiber Breakfast: નાસ્તામાં સામેલ કરો આ 5 ફૂડ, હંમેશા રહેશો હિટ એન્ડ ફિટ
Fiber Rich Breakfast: ડાયેટરી ફાઈબર ખાસ કરીને છોડ આધારિત ખોરાકમાં જોવા મળે છે, સ્ત્રીઓને દરરોજ આ પોષક તત્વોની 21 થી 25 ગ્રામ અને પુરુષોને 30 થી 38 ગ્રામની જરૂર પડે છે. આ પોષક તત્વો પાચન તંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ફાઈબરના નિયમિત સેવનથી લાંબા ગાળે હૃદયની તંદુરસ્તી સુધરશે. ચાલો જાણીએ કે આપણે નાસ્તામાં કયા ફાઈબરયુક્ત ખોરાક ખાવા જોઈએ.
Nov 14,2023, 9:41 AM IST
health tips
તમને પણ નાસ્તામાં ચીઝ અને બ્રેડ ખાવાની છે આદત ? તો આ વાતની તમને હોવી જોઈએ ખબર
Health Tips: ચીઝ એવી વસ્તુ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આ એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ ડેરી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ અલગ અલગ વાનગીમાં ભરપુર રીતે કરવામાં આવે છે. તેમાં પણ હવે તો ચીઝ સ્લાઈસ લોકોની ફેવરિટ બનતી જાય છે. બાળકોથી લઈને યુવાનો પણ સેન્ડવીચમાં ચીઝ ખાવાનું પસંદ કરે છે. ઘણી માતાઓ પોતાના બાળકોને નાસ્તામાં હોંશે હોંશે ચીઝ અને બ્રેડ ખવડાવે છે. પરંતુ આ વાત જાણીને તમે આ ભુલ નહીં કરો.
Sep 22,2023, 7:42 AM IST
Trending news
gujarat weather forecast
વરસાદની રાહ ખતમ, આવશે અતિભારે! અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
argentina under 19 vs canada under 19
50 ઓવરની વનડે મેચ માત્ર 5 બોલમાં ખતમ, 49.1 ઓવર બાકી રહેતા જીતી ગઈ ટીમ
Anil Ambani
અનિલ અંબાણીને હાથ લાગ્યો રૂ.5260000000નો જેકપોટ,ક્યાં ફસાયેલા હતા રિલાયન્સના રૂપિયા?
Ashant Dhaaro
શું અમદાવાદની ભૌગોલિક, સામાજિક ઓળખ બદલાઈ રહી છે? જાણો કેમ ઉઠ્યો આ સવાલ
Diabetes
Diabetes: ડાયાબિટીસમાં આ રીતે ફળ ખાવ તો ક્યારેય ન વધે બ્લડ શુગર લેવલ, જાણો સાચી રીત
Youtuber Armaan Malik
બે નહીં પણ 4 પત્નીઓનો પતિ છે યુટ્યુબર અરમાન મલિક, લાગ્યા આરોપ, કોર્ટે મોકલ્યું સમન્સ
icici bank
ICICI બેન્ક બાદ હવે HDFCએ પણ બદલ્યો નિયમ, હવે ખાતામાં આટલા રૂપિયા રાખવા જરૂરી
cooperative bank
સહકારી બેંકોમાં 1045 ચેરમેનો-ડિરેક્ટરો નિયમ વિરુદ્ધના, શક્તિસિંહે કહ્યુ- બધાને હટાવો
canada
ભારતીયો માટે ખુશખબર...કેનેડામાં સ્થાયી થવાનું સપનું થશે પૂરું !
farmers
ડાંગરના ઉભા પાકમાં રોગ-જીવાતના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું...!!