Viral Video: સૈયારા ફિલ્મના ગીત પર રીલ બનાવવા કપલે જીવ જોખમમાં મૂક્યો! વીડિયો વાયરલ
ગ્વાલિયરમાં ધોધની વચ્ચે જોખમી રીતે બનાવી રીલ. સૈયારા ફિલ્મના ગીત પર રીલ બનાવી જોખમી રીલ. નલકેશ્વર ધોધમાં જોખમી રીલ બનાવવામાં આવી. પાણીનું વહેણ તેજ થાય તો બની શકે અકસ્માત. ફેમસ થવા માટે જોખમ લઈ રહ્યા છે યુવાનો. watch video.