Video: પહેલગામ હુમલા બાદ સૌથી પહેલું કામ સરકારે શું કર્યું? અમિત શાહે એક એક વાત સંસદમાં જણાવી
Amit Shah Speech In Parliament: ગૃહમંત્રી અમિત શાહએ સંસદમાં ઓપરેશન સિંદૂર પર અને ઓપરેશન મહાદેવ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી. પહેલગામ હુમલા બાદના ઘટનાક્રમ વિશે અમિત શાહે એક એક વાત જણાવી. જુઓ વીડિયો.