ચાર દિવસ થયા છતાં પાણીનો કોઈ જ નિકાલ નહીં! સમસ્યાથી કંટાળી બાવળાના લોકોએ ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, જુઓ VIDEO

બાવળાના રસ્તાઓની પરિસ્થિતિ હદથી પણ વધારે ખરાબ થઈ ચૂકી છે. લોકો ત્રસ્ત થઈ ચૂક્યાં છે, ઘરોમાં લાખોનું નુકસાન થયું છે.  

Trending news