રાજકોટમાં ચકચારી ઘટના, સગી ફઈએ ભત્રીજીનું અપહરણ કર્યું, 5 દિવસથી કોઈ ભાળ નથી, જુઓ Video
રાજકોટમાં અપહરણની આ ઘટનાએ ચકચાર મચાવી છે. NRI ફોઈ તેમની 6 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી ગયા. 5 દિવસ પછી પણ કોઈ જ અતોપત્તો નથી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.