ગુજરાત ATSને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડની ધરપકડ, Watch Video
ગુજરાત ATSને મળી મોટી સફળતા. અલકાયદાના માસ્ટર માઈન્ડની ધરપકડ. ATSએ કર્ણાટકથી આતંકીની કરી ધરપકડ. શમા પરવીના નામની મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી. સોશિયલ મીડિયા ગ્રુપમાં સભ્ય હતી આતંકી. તાજેતરમાં પકડાયેલા ચાર આતંકીઓના સંપર્કમાં હતી.