Video: રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો, ઈફ્કો કંપનીએ ખાતરના ભાવમાં કર્યો કમરતોડ વધારો
રાજ્યના ખેડૂતો પર આવ્યો વધુ એક બોજ. ઈફ્કો કંપનીએ ખાતરના ભાવમાં કર્યો વધારો. NPK ખાતરની એક થેલી પર 130 રૂપિયાનો વધારો. પહેલા એક થેલીનો ભાવ 1720 રૂપિયા હતો હવે વધીને 1850 રૂપિયા થયો. ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને સીધી અસર. કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ શું કહ્યું એ પણ જાણો. જુઓ વીડિયો.