ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો! જાણો તમારા શહેરમાં શું છે ભાવ...


રોજિંદા જીવનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરેક વ્યક્તિના જીવનમાં સીધી અસર કરે છે. ત્યારે આવો જાણીએ,  30 જુલાઇએ શું છે પેટ્રોલ ડીઝલનો લેટેસ્ટ રેટ. સૌથી પહેલા વાત કરીએ તો, સમગ્ર ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ ૯૫.૦૩ રૂપિયા છે. 

Trending news