Watch Video: ગુજરાતના મોટા શહેરોમાં શું છે આજના પેટ્રોલ-ડીઝલના ભાવ...?

Watch Video: ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મે 2022 થી સમાન રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કર ઘટાડા પછી તેમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. જોકે, આ ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. સમગ્ર ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ ૯૫.૦૫ રૂપિયા છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news