Jaya Bachchan Angry Viral Video: ઓ ત્તેરી...જયા બચ્ચને ફેનને એવો તે ધક્કો મારી હડસેલ્યો...Video જોઈ લોકો ભડક્યા

જયા બચ્ચનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ સેલ્ફી લેવા આવેલા ફેનને જોઈને ખબર નહીં શું થયું પણ ભડકી ગયા અને ધક્કો માર્યો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. જુઓ વીડિયો. 

Trending news