બનાસકાંઠા: ખેડૂતોની ટોલ ટેક્સ મુક્તિની માંગ! મહાઆંદોલનના એંધાણ...જુઓ સમગ્ર મામલો

બનાસકાઠામાં ખેડૂતોએ ધરણા શરુ કર્યા છે. તે લોકોની માંગ છે કે ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે. ખેમાણા ટોલ પ્લાઝા પર વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આસપાસના 20 ગામોના લોકોને આજ સુધી ક્યારેય ટોલ ટેક્સ અંગે તકલીફ પડી નથી. પરંતુ ટોલ મેનેજરના માસિક પાસ કઢાવવાના નિવેદન બાદ ખેડૂતો રોષે ભરાયા છે. વારંવાર રજૂઆત કરવા બાદ હવે ખેડૂતો 18 ઓગસ્ટે ઉગ્ર આંદોલન કરે તેવી સંભાવનાઓ દેખાય રહી છે. જુઓ આગામી સમયમાં શું થશે, ખેડૂતોએ શું ચીમકી આપી છે.

Trending news