VIDEO: ખાટૂશ્યામજીના મંદિરે લોખંડની સાંકળો બાંધીને ચાલતો આવ્યો ભક્ત! દેશભરમાં માંસાહાર બંધ કરવાની ભગવાનને કરી પ્રાર્થના
રાજસ્થાનના સીકરના ખાટૂશ્યામજીના મંદિરે અનોખો ભક્ત આવ્યો. શરીરે 12 લોખંડની સાંકળો બાંધીને ચાલીને આવ્યો. ભક્તે કહ્યું, 17 કિલોમીટરની પદયાત્રા દરમિયાન પગમાં છાલા પડી ગયાં...જુઓ વીડિઓ