રશિયામાં શક્તિશાળી ભૂકંપ, સમુદ્રની અંદર ભૂકંપ આવતા અન્ય દેશોમાં પણ એલર્ટ

રશિયાના આંતરિયાળ વિસ્તાર કામાચત્કામાં સવાર સવારમાં ભૂકંપના જબરદસ્ત ઝટકા મહેસૂસ કરાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 8.7 માપવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ ભૂકંપ સમુદ્રની નીચે આવ્યો ત્યારબાદ જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. 

Trending news