VIDEO: ખાડાના કારણે જો કોઇનું મોત થશે તો માનવવધનો ગુનો નોંધાશે, વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માનો આદેશ

વલસાડમાં મંગળ ગ્રહ જેવા ખાડાંઓ જોઈને કલેક્ટર ભવ્ય વર્માએ આદેશ આપ્યો છે કે જો હવે કોઈનું મોત ખાડાને કારણે થશે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવવધ ફોજદારી ગુનો નોંધાશે...

Trending news