VIDEO: આવી બેદરકારી તો સીધા સ્વર્ગના દર્શન કરાવશે! જુઓ આ જીવતા વીજ વાયરે અનેક બાઈકને ઝપેટે લીધા, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં...
પાલનપુરમાં મોતની નજીક પહોંચાડી દે તેવી ઘટના બની છે. એક વીજ વાયર જમીન પર પડ્યો અને પાર્ક કરાયેલ બાઈક તેની ઝપેટે ચડ્યા. સદ્નસીબે કોઈપણ પ્રકારનું નુકસાન કે જાનહાનિ થઈ નથી...