हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
AUS
110/ 3
(38.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ
અમદાવાદ News
Ahmedabad
અમદાવાદીઓ તૈયાર રહેજો, AMC તમારી પાસેથી આ ટેક્સ વસૂલવાની કરી રહ્યું છે તૈયારી
Ahmedabad Vehicle Tax : AMCનો નવો નિયમ: અમદાવાદ શહેરથી 10 કિમી વિસ્તારમાં રહેતા લોકોને ફટકો, ચૂકવવો પડશે વાહન વેરો
Jun 24,2025, 16:04 PM IST
Gujarat politics
કોંગ્રેસે વરઘોડાના ઘોડાના હટાવી દીધા, હિંમતસિંહને ભાજપ સાથેનું સેટિંગ નડ્યું કે પછી
Gujarat Congress New President List : અમદાવાદમાં વિવાદિત હિંમતસિંહ પટેલને હટાવીને કોંગ્રેસે સોનલ પટેલને શહેર પ્રમુખ તરીકેની નવી જવાબદારી સોંપી છે
Jun 22,2025, 14:37 PM IST
gujarat rains
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : સૌરાષ્ટ્રમાં 20%થી વધુ વરસાદ, 2639 લોકોનું સ્થળાંતર
Gujara Rains : ગુજરાતના 5 જિલ્લામાં વરસાદી માહોલ,,, વલસાડ, તાપી, કચ્છ, નવસારી અને ગીર સોમનાથમાં વરસ્યો વરસાદ... 2 દિવસ ભારે વરસાદની આગાહી...
Jun 20,2025, 11:27 AM IST
Ahmedabad
અમદાવાદમાં PG માં એકલા રહેતા છોકરા-છોકરીઓ ખાસ જાણે આ, હાઈકોર્ટ પહોંચેલો આ મામલો શું
PG In Ahmedabad : અમદાવાદના શિવરંજની વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં ચાલતા પીજી સામે સ્થાનિક રહીશોએ વાંધો ઉઠાવ્યો... સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો
Jun 20,2025, 10:56 AM IST
Bullet train
વાંકીચૂંકી વિશ્વામિત્રીને કારણે યુનિક બન્યો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો આ રુટ, PHOTO
Mumbai Ahmedabad Bullet Train Update : મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનું દરેક પાસું માઈલસ્ટોન સાબિત કરે છે. જેમાં વડોદરાની વિશ્વિમિત્રી નદી પરથી પસાર થવા માટે ખાસ પ્રકારનો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
Jun 19,2025, 14:55 PM IST
Ahmedabad
જરા તો શરમ કરો મનપા! ટેક્સ ભરતા અમદાવાદીઓની આવી હાલાકી, વિકાસ નામે વરસાદી પાણી મળ્યુ
Ahmedabad Heavy Rainfall : અમદાવાદના અનેક વિસ્તારમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ,,, ઓઢવ, નિકોલ, રામોલ અને કઠવાડામાં વરસ્યો 2 ઈંચ.. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા..
Jun 19,2025, 9:19 AM IST
Ahmedabad Plane Crash
અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઈટમાં ટેકનિકલ ખરાબી નીકળી, તાત્કાલિક કેન્સલ કરાઈ
Ahmedabad To London Flight Cancel : અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ રદ.. યાત્રીઓને ભારે હાલાકી, ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં જ ટેક્નિકલ ખામી પકડાતાં યાત્રીઓના જીવ બચ્યા
Jun 17,2025, 13:12 PM IST
Ahmedabad Plane Crash
મોત પણ દંપતીને અલગ ન કરી શક્યું, DNA સેમ્પલમાં નામ સાથે આવતા દીકરાઓના આંખમાં આસું
Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશની દરેક કહાની હચમચાવી દેનારી છે, મૃતકોના પરિવારજનો ઘટનાના પાંચ દિવસ બાદ પણ આઘાતમાંથી બહાર આવ્યા નથી. આવામાં લંડન સ્થાયી થયેલા દંપતી સાથે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પછી પણ વિજ્ઞાનની પ્રક્રિયામાં એકબીજાની બાજુમાં જ રહ્યા
Jun 17,2025, 13:01 PM IST
Ahmedabad Plane Crash
ક્રેશ થયેલા વિમાનના કાટમાળમાંથી 70 તોલા સોનું મળ્યું, બીજું શું શું મળી આવ્યું?
Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ હજી પણ એવો જ છે, તેમાંથી લોકોનો સામાન મળી રહ્યો છે. તો તપાસ સમિતિ પ્લેન ક્રેશનું કારણ જાણવા તપાસ કરી રહી છે. આ વચ્ચે પ્લેનના કાટમાળમાંથી અનેક વસ્તુઓ મળી રહી છે. જેને પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે નવાઈ લાગશે કે આ પ્લેનમાંથી 70 તોલા ગોલ્ડ પણ મળ્યું છે.
Jun 17,2025, 12:16 PM IST
Ahmedabad Plane Crash
પ્લેન ક્રેશ બાદથી આ અમદાવાદી ફિલ્મ સર્જકનો કોઈ અત્તોપત્તો નથી, બનાવ સમયે ત્યાં જ હતા
Mahesh Jirawala Missing : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ગાયબ થયા ગુજરાતી ફિલ્મમેકર.. મહેશ જિરાવાલાનું છેલ્લું લોકેશન ઘટના સ્થળથી 700m દૂર, મૃતકો સાથે DNA મેચ કરવામાં આવશે
Jun 16,2025, 13:15 PM IST
Ahmedabad Plane Crash
અમદાવાદ પ્લેન ક્રેશના મૃતદેહો સોંપવાના નામે થઈ રહ્યું છે મોટું ફ્રોડ, સ્વજનોને આવા ર
Fraud Call On Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધી 42 મૃતકોના DNA થયા મેચ...14 સ્વજનોને સોંપવામાં આવ્યા મૃતદેહ....સન્માન સાથે વતન મોકલાઈ રહ્યા છે મૃતદેહ...
Jun 15,2025, 17:03 PM IST
Ahmedabad Plane Crash
અંતિમ સફર... પરિવારોને મૃતદેહો સોંપવાના શરૂ, વિદેશી નાગરિકોના મૃતદેહો મોકલવાનો ખર્ચ
Ahmedabad Plane Crash : DNA મેચ થતાં મૃતદેહો સોંપવાનું શરૂ... મૃતદેહ લઈ જવા માટે વડોદરાથી ટ્રક ભરીને કોફિન લાવવામાં આવી, મલ્લિકાર્જુન ખડગે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
Jun 14,2025, 17:32 PM IST
Ahmedabad Plane Crash
પ્લેન ક્રેશમાં એક ચમત્કાર આ પણ હતો! ચાલુ લંચમાં કપડા પર ડાઘ પડ્યો અને જીવ બચ્યો
Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક એવા ચમત્કાર જોવા મળ્યાં છે, જેઓ દુર્ઘટનાનો ભોગ બનતા બનતા રહી ગયા, તેમાં એક છે નોર્થ ઈસ્ટનો તબીબ વિદ્યાર્થી
Jun 14,2025, 17:03 PM IST
Ahmedabad Plane Crash
IMA નો ટાટા ગ્રૂપને સળગતો સવાલ, મોતને ભેટેલા તબીબ વિદ્યાર્થીઓનું શું?
IMA Letter To TATA Group : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત શાખાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને ઘાયલ અને મૃત વિદ્યાર્થીઓ માટે નાણાકીય અને માનવતાવાદી સહાયની માંગ કરી
Jun 14,2025, 14:04 PM IST
Ahmedabad Plane Crash
અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી પહેલો LIVE વીડિયો બનાવનાર સગીરની પોલીસે કરી પૂછપરછ
Ahmedabad Plane Crash : 17 વર્ષના આર્યને પોતાના મોબાઈલમાં LIVE વીડિયો શૂટ કર્યો હતો, જિંદગીમાં પહેલીવાર પ્લેન જોયું ને કેમેરો ચાલુ કરતા જ પ્લેન ક્રેશ થયું હતું
Jun 14,2025, 17:05 PM IST
Ahmedabad Plane Crash
તૂટેલા વિમાનના કાટમાળમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો, એરહોસ્ટેસનો હોવાની શક્યતા
Ahmedabad Plane Crash : પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો... મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઇ, એર હોસ્ટેસનો હોવાની આશંકા... સિવિલમાં DNA મેચ કરી મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ
Jun 14,2025, 11:54 AM IST
Ahmedabad Plane Crash
દુર્ઘટનામાં મદદ કેવી રીતે કરવી તે શીખો ગુજરાતીઓ પાસેથી, રક્તદાન કર્યું, મદરેસા ખોલી
Plane Crash Tragedy : ગુજરાતીઓએ દુર્ઘટનાઓમાં માનવતાનું ઉદાહરણ બેસાડ્યું... પ્રિન્સ પટાણીએ પોતાના જીવની પરવા કર્યા વિના મદદ કરી... હજ હાઉસે શોકગ્રસ્ત પરિવારો માટે મફત રહેવાની વ્યવસ્થા કરી
Jun 14,2025, 11:25 AM IST
Ahmedabad Plane Crash
પ્લેન ક્રેશના કાટમાળમાં મળેલા 19 મૃતદેહો કોના? અન્ય શહેરોમાંથી બોડી સ્ટોરેજ મંગાવાયા
Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 260થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ...સ્વજનોનું અકાળે અવસાન થતા શોકમાં પરિવારજનો.. DNA મેચ થયા બાદ પરિવારનો સોંપાશે મૃતદેહ...
Jun 14,2025, 9:39 AM IST
Ahmedabad Plane Crash
અમદાવાદ પ્લેન ક્રેશ વચ્ચે બનેલી આ 4 ઘટના ચમત્કારથી ઓછી નથી
Miracle In Ahmedabad Plane Crash : નસીબમાં લખાયું હોય તેને કોણ રોકી શકે, અમદાવાદ પ્લેન ક્રેશમાં જે થવાનું હતુ તે થઈ ગયું, પરંતુ કેટલીક ઘટનાઓ એવી બની છે જેને ચમત્કારથી ઓછી ન ગણી શકાય
Jun 13,2025, 16:27 PM IST
Ahmedabad Plane Crash
ફ્લાઇટમાં ઘણી ખામી હતી... ક્રેશ પહેલા એ જ પ્લેનમાં મુસાફરી કરીને આવેલા હીનાબેને આપી
Ahmedabad Plane Crash : હીનાબેન ફ્લાઈટમાંથી ઉતર્યા, અને દોઢ કલાકમાં જ એર ઈન્ડિયાનુ પ્લેન ક્રેશ થયું.. પરંતુ એર ઈન્ડિયાના જૂના પ્લેન વિશે તેમણે નેગેટિવ માહિતી આપી
Jun 13,2025, 15:29 PM IST
Trending news
Botad MLA
વિસાવદર જીતની ખુશી વચ્ચે AAP માટે ચિંતાજનક સમાચાર, MLA ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ
Gujarat Gram Panchayat Elections 2025
Panchayat Elections Result: અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર-પૌત્રની પંચાયત ચૂંટણીમાં હાર
Home Remedies
કબજીયાત અને પાચનની સમસ્યાનો રામબાણ ઉપાય છે આ મસાલો, દૂધમાં મિક્સ કરી પીવો
airport
હવે આ એરપોર્ટ પર જતાં ખિસ્સા થઈ જશે ખાલી; ટિકીટ ઉપરાંત અન્ય ક્યા ચાર્જ લાગશે...
Gujarat Gram Panchayat Election
ગુજરાતના એક મંત્રીના પુત્રની હાર, પિતાએ પુત્રને હરાવ્યો, સરપંચની ચૂંટણીના પરિણામોના
White Hair
Oil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ
millionaires
ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે! આ શહેરોમાં હશે દેશના સૌથી ધનવાન લોકો...
Post Office Monthly income Scheme
Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ
Gujarat Gram Panchayat Election
એક વેવાણે બીજી વેવાણને હરાવી! 10 વર્ષથી રાજ કરતી વેવાણની હારથી રસપ્રદ બન્યું ચૂંટણી
Zee Essel Group vs Kotak AMC
Essel Group ની Kotak AMC પર સૌથી મોટી કાર્યવાહી! 13 કરોડ માટે NCLT માં ઘેરાઈ કંપની