Watch Video: દારૂની મહેફિલમાં પકડાયેલા યુવકો-યુવતીઓ કોણ? આ Video જોઈને પગ તળે જમીન સરકી જશે

દારૂબંધીવાળા ગુજરાતમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી...એમાં પણ પાછી યુવકો કરતા વધુ સંખ્યામાં યુવતીઓ પકડાઈ. ભલે નોટિસ આપીને છોડી દેવાઈ પરંતુ આ કઈ દિશામાં જઈ રહી છે યુવા પેઢી?શું કહે છે પોલીસ....ખાસ જુઓ વીડિયો. 

Trending news