જયરાજસિંહ પરમાર ગુલામી-ક્ષત્રિયો પર શું બોલ્યા? સ્ટેજ પર જ થયો જોરદાર વિરોધ, Video
ગાંધીનગરમાં જયરાજસિંહ પરમારના નિવેદન પર વિવાદ સર્જાયો છે. દેશમાં ગુલામી મુદ્દે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરતા વિવાદ થયો છે. માણસાની કોલેજમાં કાર્યક્રમ દરમિયાન બની ઘટના, ખોટો ઈતિહાસ કહેતા હોવાનું જણાવી વિરોધ દર્શાવ્યો. માણસના યુવરાજસિંહે સ્ટેજ પર જ વિરોધ દર્શાવ્યો. બીજી બાજુ જયરાજસિંહનું કહેવું છે કે આ કાર્યક્રમમાં કોઈ વિવાદ થયો જ નથી. જુઓ વીડિયો.