એમએલએ રિપોર્ટ કાર્ડ, બાપુનગર વિધાનસભા બેઠક

એમએલએ રિપોર્ટ કાર્ડ નામના અમારા વિશેષ કાર્યક્રમમાં આજે અમે લીધી હતી બાપુનગર વિધાનસભા મતવિસ્તારની. અહીં 2012ની વિધાનસભામાં ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા, પરંતુ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે ભાજપને હરાવીને આ સીટ કબ્જે કરી હતી. હિંમતસિંહ અહીંના સ્થાનિક ઉમેદવાર છે અને સ્થાનિક લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. આવો જાણીએ લોકો તેમના વિશે શું કહી રહ્યા છે અને તેમણે લોકોનાં કેટલા કામ કર્યા છે.

Trending news