Video: 'પાટીદારોમાં 'વન ચાઈલ્ડ' અને 'નો ચાઈલ્ડ'નો ટ્રેન્ડ ઘાતક, ત્રણથી ચાર બાળક પેદા કરો'
નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું નિવેદન. પાટીદારોમાં 'વન ચાઈલ્ડ' અને 'નો ચાઈલ્ડ'નો ટ્રેન્ડ ઘાતક, ત્રણથી ચાર બાળક પેદા કરોઃ આર.પી. પટેલ. સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે જેથી સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે. સમાજે અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. આ બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આર.પી. પટેલે પાટીદાર સમાજને અપીલ. નખત્રણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્યોને સંબોધન. જુઓ વીડિયો.