વડોદરાની આ હોટલમાં ગ્રાહકે શાકાહારી ભોજન ઓર્ડર કર્યું તો મળ્યું માંસાહારી, જુઓ Video

શાકાહારી ભોજનનો ઓર્ડર આપ્યો પરંતુ આવ્યું માંસાહારી ભોજન. વડોદરાની હયાત હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. શાકાહારી વ્યક્તિને મીટ પીરસવામાં આવ્યું. નોનવેજ ખાવાનું આવતા ગ્રાહકને ઉલટી થઈ ગઈ. ગ્રાહકે જયારે ભોજન ટેસ્ટ કર્યું તો તેને તરત ખબર પડી ગઈ કે આ શાકાહારી ભોજન નથી. આ મામલાને દબાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

Trending news