મહેસાણાનો ભેળસેળ માફિયા ગુંડો પોલીસના સકંજામાં, જુઓ Video
મહેસાણાનો ભેળસેળ માફિયો ગુંડો હવે પોલીસના સકંજામાં છે. LCB એ આરોપી દિનેશ પટેલને ગાંધીનગરથી દબોચી લીધો. આ દિનેશ પટેલે Z24કલાકની ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ તે ફરાર થઈ ગયો હતો. જે આખરે હવે પકડમાં આવ્યો છે. નકલી પનીરથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. જુઓ વીડિયો.