અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં NSUIનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, જુઓ ક્યા મુદ્દા હેઠળ તંત્ર સામે કર્યો સૂત્રોચ્ચાર
અમદાવાદ શહેરની સેન્ટ ઝેવિયર કોલેજમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમણે દાવો માંડ્યો હતો કે આ કોલેજ અનામત નીતિનું પાલન કરતી નથી. કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ ઠાલવ્યો હતો. રિઝર્વેશન પોલીસી હેઠળ સીટ ન મળતા હોબાળો મચ્યો હતો. જેના દ્રશ્યો તમે વીડિયોમાં જોઈ શકો છો.